અરવિંદભાઇ પાટડીયા પરિવાર આયોજીત વિનામુલ્યે…. ફ્રી… ફ્રી… એક્યુપ્રેશર સારવાર કેમ્પ
આજના આધુનિક યુગમાં સરળ અને આડઅસર વગરનો કુદરતી ઉપચાર એટલે એકયુપ્રેશર
ડોક, ખંભો, વાસો, કમર, હાથ-પગ, મણકાંના
કોઇ પણ જાતના દુઃખાવામાં એકયુપ્રેશર સારવારથી આરામ મળે છે.
કેમ્પનું મંગલ ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય પૂ.પા.ગો.શ્રી વેદાંગકુમારજી બાવાશ્રી શ્રી મદનમોહન કુંજ હવેલી પંચનાથપ્લોટ.
કેમ્પ તા. ૨૮-૬-૨૦૨૬, રવિવાર સવારના ૯ થી ૧:૩૦
સ્થળ : અરવિંદભાઇ પારડીયાનું કાર્યાલય, આશાપુરા મેઇન રોડ, રાકેશ ટેઇલરની બાજુમાં, મોનીસ જવેલર્સ સામે, રાજકોટ.
સંપર્ક : ૭૦૧૬૪ પર૬૧૧
૪૦ વર્ષના અનુભવી લાયન શ્રી ભાઇલાલભાઇ કે. ધીણોજા તથા શ્રી જયેશભાઇ રાણપરા શ્રી કિશોરભાઇ વાળા શ્રી અરવિંદભાઇ પરમાર પોતાની માનદ સેવા આપશે.