Vadil Vandana

Written by

in

॥ શ્રીહરિ ॥
પ્રશાંત ચોકસી મેમોરીયલ ટ્રસ્ટ-રાજકોટ
ઘ્વારા આયોજીત
સદ્ભાવના વૃધ્ધાશ્રમ ના આદરણીય વડીલોના સાનિધ્યમાં
વડીલ વંદના
સિમયા સ્થળ∞
તા. ૦૧-૦૮-૨૦ર૬, રવિવાર, સાંજે ૪-૦૦ થી ૯-૦૦ કલાક
સદ્ભાવના વૃધ્ધાશ્રમ
જામનગર રોડ, (રાજકોટ થી રર કિ.મી.)
ભારત હોટલ અને પડઘરી સર્કલ સામે, રાજકોટ
અમારા ટ્રસ્ટ તરફથી ‘“સદ્ભાવના વૃધ્ધાશ્રમ'' ના આદરણીય વડીલો ના પાવન સાનિધ્યમાં સર્વે શુભેચ્છકો સંગાથે ગીત-સંગીત, ભકિત-સંગીત રાસ-ગ૨બા તથા ટ્રસ્ટ તરફથી ભોજન સમારંભ નું આયોજન કરેલ છે. આ પ્રસંગે સર્વે નિમંત્રીત મહેમાનો એ સમયસર પધારવા હાર્દિક આમંત્રણ છે.
…કન્વીનરશ્રીઓ…
મનોજભાઈ સોની, આસીતભાઈ સોનપાલ, મીનલબેન સોનપાલ, ધર્મેશભાઇ જોગીયા, અરવિંદભાઈ રાણપરા, શુભમ ભાવેશભાઈ પારેખ, એડવો.ભાવેશભાઈ પટ્ટણી, શૈલેષભાઈ ડીયા છાયાબેન ચોકસી, નિરંજનભાઈ ચોકસી, ઘનશ્યામભાઈ ચોકસી, સમગ્ર ટ્રસ્ટ કમીટી
હિતેષભાઈ બી. ચોકસી
હરિકૃષ્ણ જવેલર્સ : (ઓ.) ૯૧૦૬૦ ૮૬૦૩૬, (મો.) ૯૪ર૬૪ ૬૦૨૯૭