સોની કનેક્ટSoni Connect સોની સમાજ માટે બધું — એક જ એપમાંEverything for the Soni Samaj — in one app

સોની કનેક્ટ એપThe Soni Connect App

આખો સોની સમાજ, તમારા ફોનમાંThe whole Soni Samaj, in your pocket

ઇવેન્ટ્સ, ધાર્મિક કાર્યક્રમો, સંસ્થાઓ અને સંપર્કો — ગુજરાતીમાં, એક જ એપમાં. મફત.Events, religious programmes, organisations and contacts — in Gujarati, in one free app.

ડાઉનલોડ લિંક ટૂંક સમયમાં અહીં મુકાશે.The download link will be added here soon.

આ સત્તાવાર સોની કનેક્ટ એપ છે, આ જ વેબસાઇટ પરથી.This is the official Soni Connect app, from this same website. · આવૃત્તિVersion V 1.0

iPhone એપ ટૂંક સમયમાં આવી રહી છેiPhone app coming soon

ફોનના કૅમેરાથી સ્કેન કરો અને એપ મેળવોScan with your phone camera to get the app

સોની કનેક્ટ એપThe Soni Connect App

એપ શા માટે?Why the app?

સમયસર રિમાઇન્ડરTimely reminders

ઇવેન્ટના દિવસે સવારે અને શરૂ થવાના 2 કલાક પહેલા યાદ અપાવીશું.A nudge on the morning of the event and 2 hours before it starts.

એક ટેપમાં સંપર્કOne-tap contact

આયોજકો અને હોદ્દેદારોને સીધો કૉલ કે WhatsApp કરો.Call or WhatsApp organisers and office-bearers directly.

ઇન્ટરનેટ વગર પણWorks offline

એકવાર જોયેલી માહિતી ઇન્ટરનેટ ન હોય ત્યારે પણ ખુલે છે.Anything you have opened once still opens without internet.

તમારા શહેર પ્રમાણેMade for your city

તમારું શહેર પસંદ કરો અને ફક્ત તમારા વિસ્તારના કાર્યક્રમો જુઓ.Pick your city and see only the events near you.

કેવી રીતે ઇન્સ્ટોલ કરવુંHow to install

  1. ઉપરના બટનથી એપ (APK ફાઇલ) ડાઉનલોડ કરો.Download the app (APK file) with the button above.
  2. ડાઉનલોડ પૂર્ણ થાય એટલે ફાઇલ ખોલો.Open the file once the download finishes.
  3. પૂછવામાં આવે તો "આ સ્ત્રોતમાંથી મંજૂરી આપો" ચાલુ કરો.If asked, turn on "Allow from this source".
  4. "ઇન્સ્ટોલ" દબાવો — બસ, થઈ ગયું!Tap "Install" — that is it!

એપ હાલમાં પરીક્ષણ હેઠળ છે — ટૂંક સમયમાં Google Play પર આવશે.The app is in testing — it is coming to Google Play soon.

વેબસાઇટ પર ચાલુ રાખોContinue on website →